માટે ઇવેન્ટ : Student
ઇવેન્ટ પ્લેસ : UNJHA
ઇવેન્ટ માહિતી : બાળક સામાન્ય વસ્તુ ની પણ કદર કરતાં શીખે, પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય,કલ્પના શક્તિ ને વેગ મળે,બાળક ની ક્રિયેટીવિટી વધે, સમય નો સદ ઉપયોગ વગેરે, આ કેમ્પમાં બાળકો ને નકામી વસ્તુઓમાંથી વિજ્ઞાન ના સાધનો બનાવવાનું અને પ્રયોગો શીખવાડવામાં આવશે. વાસુદેવ પ્યાલો, વ્યુ ફાઇન્ડર, પેરીસ્કોપ, વિમાન, રોકેટ મોડેલિંગ વગેરે બાળકોને ગ્રુપમાં જાતે બનાવવાનું શીખવાડવામાં આવશે. જેમાં બાળકે ફક્ત રાઈટીંગ પેડ,પેન્સિલ,કંપાસબોકસ અને જીજ્ઞાશા વૃત્તિ જ લાવવાની રહેશે.
માટે ઇવેન્ટ : Student
ઇવેન્ટ પ્લેસ : UNJHA