વિદ્યાલય વિશે

    • CC TV કેમેરાથી સજ્જ સંકુલ.
    • ધોરણ-1 થી અંગ્રેજી શિક્ષણ.
    • ધોરણ-2 થી કમ્પ્યુટર  શિક્ષણ.
    • Weekly Test ના Marks ની SMS દ્રારા જાણ.
    • ઉચ્ચ લાયકાત ધરાવનાર સ્ટાફ.
    • અદ્યતન પ્રયોગશાળા. 
    • નિશ્ચિત રૂટ પર સ્કુલ બસ વ્યવસ્થા.
    • અદ્યતન હોસ્ટેલની સુવિધા.
    • વિશેષ  પ્રવૃત્તિઓ કરાટે,સ્કેટિંગ અને ડાન્સ